« »

****અણીયાળી આંખો માંથી લજ્જા શરમાય છે

0 votes, average: 0.00 out of 50 votes, average: 0.00 out of 50 votes, average: 0.00 out of 50 votes, average: 0.00 out of 50 votes, average: 0.00 out of 5
Loading...
Gujrati Poetry

 

અણીયાળી આંખો માંથી લજ્જા શરમાય છે 

કાન  માં  ઝુમખું  ઝોલા ખાય  છે  

 

દિલ માં થોડો મારગ આપો

દિલ માં રહેવાનું મન થાય છે

 

ભૂરા બાલો માં વેણી શોભે છે

આંખો નું કાજળ રેલાયી જાય છે 

 

દિલ પરથી ઓઢણી ને ઉડવા દો જરા 

મોસમ સાથે એને ગાવા દો જરા

 

ગોરી મહેંદી લગાવી ને દિવસે ના નીકળો

મહેંદી સૂર્ય ના તાપ થી ઉડી જાય છે

 

તમારા સમ મને તો મુગજળ માં તમારો ચહેરો દેખાય છે 

દોટ મૂકી ને જાઉં છુ ત્યારે રણ માં તમારા પગલાં દેખાય છે.

 

કિશન

4 Comments

 1. dp says:

  वाह वाह किशन भाई ,
  गुजराती तो अपुन को आती ही नहीं ॥

 2. Gargi says:

  સારું લખ્યું છે… કિશનભાઈ…
  હવે થોડી ગુજરાતી શબ્દોની જોડણી તથા શબ્દો વચ્ચેની જગ્યા વિષે કહીશ..

  અણીયાળી – અણિયારી
  બાલો – એ હિન્દી શબ્દ છે.. – કેશ અથવાતો વાળ જ લઇ શકાય…
  ગોરી મેહેંદી નહિ પણ લાલ અથવા તો લીલી મહેંદી હોય…
  મુગજળ – મૃગજળ સાચી જોડણી છે…
  કાનમાં, આંખોનું, સૂર્યનાં ( ના પર બિંદી આવે ), તાપથી, મૃગજળમાં, મૂકીને, રણમાં, જેવા શબ્દોમાં space ના આવે..

  શક્ય હોય તો ફેરફાર કરશો … ઉપરાંત આશા રાખું છું આગળ તમને ઉપયોગ માં આવશે… 🙂

  • kishan says:

   @Gargi, ગર્ગીજી મહેદી ગોરી નથી પરંતુ ગોરી એટલેકે (ગોરાંદે ગુજરાતી માં કહી શકાય આ શબ્દ પ્રેમિકા ના માટે છે ) બાકી મને પણ ખબર નથી કે એ દિવસે તેણે કેવી મહેદી લગાવી હતી ..:) જય શ્રી કૃષ્ણ અને તમે મને જે શબ્દ જોડણી વિષે સમજણ આપી તેના માટે હું તમારો આભરી છું અને કોમેન્ટ્સ કરવા બદલ ધન્યવાદ ..

Leave a Reply