« Grey. | The Snow Tree » |
અળગા રહેવાની ટેવ છે.. (दूर-दूर रहने की आदत है..)
Gujrati Poetry |
તમને પામવાની તમન્ના છે મને,
ને તમને અળગા રહેવાની ટેવ છે…
વિરહ અને વેદનાની મિત્રતા છે મને,
ને તમને યાદોંમાં હસવાની ટેવ છે…
પાંપણનાં મોતીને પામવાની ઈચ્છા છે મને,
ને તમને ઝાકળની ઝાંખપમાં રહેવાની ટેવ છે…
પુષ્પોનાં રંગો વરસાવવા છે મને,
ને તમને અદ્રશ્ય રહી મહેકવાની ટેવ છે…
આ હૃદય નાં સુરોન ને સોપવા છે મને,
ને તમને સોહામણું સ્મિત સરવાની ટેવ છે…
અપ્રિતમ અંતરથી અર્પણ છે ‘સ્મૃતિ’
ને તમને આંખોથી આવકારવા ની ટેવ છે…
-ગાર્ગી
( Note : हिंदी पाठकों की सुविधा के लिए मूल गुजराती रचना का हिंदी अनुवाद : ) )
तुम्हें पाने की तमन्ना है मेरी…
पर तुम्हें दूर-दूर रहने की आदत है…
तन्हाई और दर्द से दोस्ती है मेरी…
पर तुम्हें यादों में हँसने की आदत है…
पलकों के मोती पाने की चाहत है मेरी…
पर तुम्हें ओस की चादर में छुपने की आदत है…
फूलों के रंग बिखेरने हैं मुझे…
पर तुम्हें ख़यालों में महकने की आदत है…
इस दिल के सुरों को सोंपना है मुझे…
पर तुम्हें दूर रहकर मुस्कुराने की आदत है…
अप्रतिम अंतर से अर्पित है ‘स्मृति’
पर तुम्हें आँखों से पीने की आदत है..
અરે વાહ ગાર્ગી જી તમે તો બહુજ સરસ કવિતા લખો છો ..જય જય ગરવી ગુજરાત મારી રચના પણ વાંચજો ઓકે….https://www.p4poetry.com/2010/10/08/%e0%aa%85%e0%aa%a3%e0%ab%80%e0%aa%af%e0%aa%be%e0%aa%b3%e0%ab%80-%e0%aa%86%e0%aa%82%e0%aa%96%e0%ab%8b-%e0%aa%ae%e0%aa%be%e0%aa%82%e0%aa%a5%e0%ab%80-%e0%aa%b2%e0%aa%9c%e0%ab%8d%e0%aa%9c%e0%aa%be/
हिंदी अच्छी और सारी समझ में आयी है
अति सुन्दर रचना और अंदाज़ हैं ; आपको हार्दिक बधाई है
ऐसी सुन्दर रचनाएँ आपसे अब पढ़ने की बनी आदत है
तो आपको भी करनी p4poetry पर ऐसे आने की आदत है
हिंदी (उर्दू मिश्रित) में रचना में उतनी कसावट नहीं है…जितनी कि मूल गुजराती रचना में है…शायद अनुवाद के कारण ऐसा हो जाता है…मूल रचना तो मूल ही होती है… 🙂
गुजराती की 9वीं पंक्ति में सुरोन को सुरो कर लें…
बहुत-बहुत बधाई… 🙂
(5 *****) भेंट… 🙂
अच्छी प्रेमाकुल कविता ! बधाई !
सुन्दर जी सुन्दर ….